સંપર્ક કરો 
તમારી પ્રતિક્રિયા માટે અમને ખુબજ આનંદ થશે! અમારો ધ્યેય વિચાર અને અભ્યાસક્રમ સાથે તમારી જરૂરિયાત પૂરી પાડવા માટે છે જેથી તમે બાળકોને જોઈ શકો.અમારી સામગ્રીઓ ડાઉનલોડ, તેના ઉપયોગ, છાપવા અને અન્ય ચર્ચો તથા મંત્રાલયોમાં કોઈપણ બંધન વગર વિસ્તારવા માટે ફ્રી છે.
info@childrenareimportant.com
ડિસ્ટ્રીબ્યુટર બનો
હવે અમે બધો મટેરિયલ્સ ઉત્પાદન અને શિપિંગની કિમત પર વેચીએ છીએ. અગર તમે અમારી સાથે સહયોગી થઇ તમારા ક્ષેત્રફળમાં બાળકોના મંત્રાલય માટે આર્થીક મટેરિયલ પુરવા અને ડિસ્ટ્રીબ્યુટર બનવામાં રસ ધરાવો છો, તો અમને તમને મદદ કરવામાં આનંદ થશે. વિતરણની પરવાનગી માટે અમારો સંપર્ક કરવામાં કોઈપણ બંધન નથી, પરંતુ અમે મર્યાદિત બિન-નાણાકીય સહાય પૂરી પાડી શકીએ છીએ. www.childrenareimportant.com
info@childrenareimportant.com
પ્રકાશકો, સંપાદકીય,અને મોટા પાયે વિતરણ
અમારો ધ્યેય દુનિયા ભરના શિક્ષકો ને તૈયાર કરવું અને પ્રોત્સાહન આપવું છે અને ખ્રિસ્ત માટે તેમની જીંદગી બદલવામાં મદદ કરવું. અમારો વિશ્વાસ છે કે અમે અન્ય મંત્રાલયો સાથે મળીને કામ કરીને મોટી અસર કરી શકીએ છીએ. આ કારણોસર, અમે નીચે મુજબ ઓફર કરવા ઈચ્છે છે:
- વ્યક્તિઓ, ગ્રુપ્સ અને કંપનીઓ ને નાના કે મોટા પાયે, સંપૂર્ણ કે અમુક ભાગ, ફી લઈને કે મફતમાં અમારો મટેરિયલ્સ છાપવા અને વિતરણ કરવા માટે અમારી પરવાનગી છે.
- અમે અમારા મટેરિયલ્સ ને છાપવા કે ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં અમારી માનેલી ફીસ સાથે કે અમારી માનેલી ફીસ કે અમારા મટેરિયલ્સને બીજા પ્રકાશકો દ્વારા બેપરવા બીનામુલ્ય વિતરણ કરવા માટે પ્રકાશિત કરવાનો અધિકાર જાળવી રાખીએ છીએ.
- અમે મટેરિયલ પર કોઈપણ જાતના વિશિષ્ટ અધિકાર નહિ રાખીએ. આ સેમ ઓફર બીજા બધા પ્રકાશકો અને સપદ્કીયો માટે ખુલી રેહશે.
- જો તમે અમારા લખાણો ને સંપૂર્ણપણે કે ભાગમાં પ્રકાશિત તથા ફરી વિતરણ કરો, તો કૃપા કરીને અમને જણાવો તમે શું કરવાના છો; અમે પ્રોત્સાહિત થાશું.
- જો તમે લખાણો માં કે સિદ્ધાંતો માં કોઈપણ નોંધપાત્ર ફેરફાર કરવાના હોય, તો મહેરબાની કરીને અમારું નામ, લોગો અને સંપર્ક માહિતી નીકાળી દેજો.
- તમારી દ્રષ્ટિ અને ધ્યેયના આધારે, અમે બિન-નાણાકીય સ્વરૂપમાં સહાયતા આપવા તૈયાર છીએ - જેમ કે, એક તથા બે રંગ વાળી પૂર્વ પ્રેસ ફાઈલો. કઈપણ સંકોચ વગર પૂછો.
વધારે જાણકારી માટે, સંપર્ક કરો અહિયાં:info@childrenareimportant.com
લેટીન અમેરિકા
અમે મેક્સિકોમાં સ્થિત છીએ અને 2005 થી સ્પેનિશમાં સામગ્રી લખી રહ્યા છીએ. અમારો મુખ્ય કાર્યાલય મેક્સિકો સિટી નજીક સ્થિત છે: ૦૧-૮૦૦-૮૩૯-૧૦૦૯ તથા ૦૧-૫૯૨-૯૨૪-૯૦૪૧ pedidos@losninoscuentan.com
ઘણા ચર્ચો તેમનીજાતે પુસ્તકોને ડાઉનલોડ અને છાપે છે, પરંતુ અમારી પાસે મેક્સિકો માં પણ પ્રિન્ટ દુકાન છે જે મેક્સિકો માટે પુસ્તકો તથા બે ડિસ્ટ્રીબ્યુટર્સ પુરા પાડે છે, એક ગ્વાટેમાલામાં અને એક વેનેઝુએલામાં. આ પ્રસંગે, અમે અમારા મુખ્ય પ્રિન્ટની દુકાનમાંથી અન્ય દેશોમાં પુસ્તકો મોકલીએ છીએ.
ગ્વાટેમાલા: ૫૯૫૯-૨૬૦૨
pedidosguate@losninoscuentan.com